•નિયમો અને શરતો•
•ટોટલ 25(1 ફાઇનલ) મેચ કરવામાં આવશે.
•દરેક મેચ (25 મેચ) ચાર ચાર પ્લેયર ની હશે.
•દર મેચના ચાર પ્લેયર ફાઇનલ માટે સિલેક્ટ થશે.
•ફાઇનલ મેચમાં બધા જ પ્લેયર સિંગલ પ્લેયર હશે.
•મેચ ની તારીખ અને સમય એડમીન નક્કી કરશે.
•મેચ ના નિયમો અને શરતો માં ફેરફાર કરવાનો અધિકાર એડમીન ને રહેશે.
•તમારું પેમેન્ટ કોઈપણ કારણસર પાછું આપવામાં આવશે નહીં.
•નિયમો અને શરતો ને આધીન હોવ તો જ આ ટુર્નામેન્ટમાં જોડાવું.

date Sunday, November 10, 2019

Blog Archive